દર 4 મહિને ફેસ ફિલર્સ કરાવે છે 77 વર્ષના અભિનેત્રી મુમતાઝ, કહ્યું- જરૂર પડી તો પ્લાસ્ટિક સર્જરી પણ કરાવીશ
Mumtaz On Plastic Surgery: બોલિવૂડથી લઈને ટીવી ઈન્ડસ્ટ્રી સુધીની મોટાભાગની એક્ટ્રેસ યુવાન દેખાવા માટે સર્જરી કરાવતી હોય છે. એવામાં અભિનેત્રી મુમતાઝે ખુલાસો કર્યો છે કે, હું સુંદર દેખાવા માટે દર ચાર મહિને ફિલર્સ કરાવું છે. અભિનેત્રીએ એમ પણ કહ્યું છે કે જો મારે યુવાન દેખાવા માટે પ્લાસ્ટિક સર્જરી કરાવવી પડે તો તે પણ કરાવીશ. તાજેતરમાં એક … Read more