કાર્યવાહી / પાકિસ્તાનીઓને ઘરભેગા કરવાની તૈયારી, જામનગરમાં 31 પાક નાગરિકોને પોલીસનું અલ્ટીમેટમ
જામનગરમાં વીઝા પર રહેતા 31 પાકિસ્તાની નાગરિકોને ઘરભેગા થવા અલ્ટીમેટમ અપાયું છે, આતંકવાદી હુમલા બાદ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. પહેલગામમાં આતંકી હુમલા પછી ગુજરાત પોલીસ સતર્ક થઈ છે અને…