અમદાવાદના દંપતીના ઘરે લગ્નના 17 વર્ષ બાદ પણ નતુ બંધાયું પારણું, રાખી મોગલ માની માનતા અને પછી…

માં મોગલ એ અત્યાર સુધીમાં ઘણા લોકો ના દુઃખો ને દૂર કરીને તેમના જીવનને સુખો થી ભરી દીધું છે. માં મોગલની સાચા દિલ થી માનતા રાખવાથી દરેક મનોકામના પુરી થઈ જાય છે. માતાજીના નામ માત્ર થી દુઃખ અને પરેશાનીઓ દૂર થઈ જાય છે.

અમદાવાદના દંપતીના ઘરે લગ્નના 17 વર્ષ બાદ પણ નતુ બંધાયું પારણું, રાખી મોગલ માની માનતા અને પછી…

માં મોગલ પર તેમના ભક્તો નો વિશ્વાસ એક દમ અતૂટ છે. મંદિરમાં આવતા ભક્તોને મણિધર બાપુ કહે છે કે જો તમે સાચા દિલથી માં મોગલ ને માનતા હોય તો તમારે મંદિરમાં પણ આવવાની જરૂરત નથી.

આજે અમે તમને એક એવો કિસ્સો કેહવા જઈ રહ્યા છીએ જેમાં એક મહિલા પોતાના દીકરાને લઈને કચ્છના કબરાવ આવેલા મોગલધામ પહોંચે છે. વાત એવી છે કે અમદાવાદના એક વાલ્મિકી પરિવારના ઘરે લગ્નના ઘણા સમય બાદ પણ પારણું બંધાયું નહોતું.

ત્યારે પરિવારના લોકોએ ઘણી માનતાઓ માની પણ તેઓનું સપનું અધૂરું રહી ગયું અને ઘણા પ્રયત્નો કરવા છતાં પરિવારને ત્યાં પારણું બંધાયું નહિ.

આ મહિલાએ માતાજી મોગલ ની માનતા રાખી અને તમેના પર અતૂટ શ્રદ્ધા રાખતી હતી. માતાજી મોગલ ની માનતા માનવાથી મોગલ ના અસીમ આશીર્વાદ થી મહિલાના ઘરે દીકરી જન્મ થયો હતો.

આખરે લગન ના 17 વર્ષ પછી માતાજી મોગલ ની કૃપાથી તેમના ઘરે દીકરીનો જન્મ થતા આખો પરિવાર ખુશી મનાવવા લાગ્યો હતો. પોતાની માનતા પુરી કરવા કબૂરાઉ ધામમાં આવી પોહચ્યા હતા.

ત્યાં બિરાજમાન મણિધર બાપુએ કીધું કે આ તમારી અતૂટ શ્રદ્ધાની જીત છે. તમારી દીકરીનું નામ મેઘના રાખજો અને દીકરીના માથે હાથ મૂકીને આશીર્વાદ આપે છે.

(નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ.)

source- glossnewsbulletin