નાની બહેનની કરતૂતોને કારણે મોટી બહેનનું વેવિશાળ તૂટ્યું, આઘાત સહન ન થતા ભર્યું એવું પગલું કે પરિવાર દોડતો થઈ ગયો..!

ઘણી બધી વાર આપણે નિર્દોષ હોવા છતાં પણ આપણે સજા ભોગવવાનો વારો આવી જતો હોય છે, અત્યારે એક નિર્દોષ યુવતી ઉપર એવડું મોટું સંકટ આવી પડ્યું હતું કે, જેના વિશે જાણીને કદાચ તમારી આંખમાંથી પણ આંસુ વહી જશે એક જ પરિવારમાં રહેતી બંને સગી બહેનો એકબીજાનું કારણ બની ગઈ હતી..

નાની બહેનની કરતૂતોને કારણે મોટી બહેનનું વેવિશાળ તૂટ્યું, આઘાત સહન ન થતા ભર્યું એવું પગલું કે પરિવાર દોડતો થઈ ગયો..!

આ કાળજા કંપાવતી ઘટના શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા રમણનગર માંથી સામે આવી છે, અહીં કિશોરદાસભાઈ નામના વ્યક્તિ તેમના પરિવાર સાથે રહે છે. ઈશ્વરદાસભાઈના પરિવારમાં તેમની પત્ની લીલાવતીબેન તેમજ તેમની બે દીકરી અને એક દીકરાનો સમાવેશ થતો હતો..

તેમની મોટી દીકરી કરિશ્માનો કોલેજનો અભ્યાસ પૂર્ણ થઈ ગયો હતો અને કિશોરદાસ ભાઈ તેમની મોટી દીકરી મોનિકા માટે વેવિશાળ શોધી રહ્યા હતા, જ્યારે તેમની નાની દીકરી કોમલ કોલેજનો અભ્યાસ કરી રહી હતી, તેમનો દીકરો ધોરણ 12નો અભ્યાસ કરી રહ્યો છે, કિશોરદાસભાઈને ત્રણ સંતાનો હતા..

જેમાંથી તેઓએ મોટી દીકરી માટે સારો મુરતિયો શોધવાનું નક્કી કર્યું હતું અને તેમના કોઈ સંબંધીએ સારો મૂર્તિઓ શોધી આવ્યો હતો. જોતજોતામાં જ તેમની મોટી દીકરાનું વેવિશાળ પણ નક્કી કરવામાં આવ્યું હતું અને સગાઈની તમામ તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી સુખ શાંતિથી સગાઈની વિધિ પણ પૂરી થઈ ચૂકી હતી..

અને ત્યારબાદ તેમના પરિવારમાંથી એવું મોટું સંકટ આવી ગયું કે, તેમની મોટી દીકરીની તૂટી ગઈ હતી, મોનિકા સ્વભાવની ખૂબ જ નરમ અને શાંત હતી, તે તેના ભવિષ્યમાં થવા વાળા પતિ સાથે પણ ખૂબ જ રાજી ખુશીથી જીવન જીવતી હતી. એવામાં મોનિકા અને તેની નાની બહેન કોમલ ખૂબ જ નડતરરૂપ બની ચૂકી હતી..

હકીકતમાં મોનિકાની સગાઈ ચેતન નામના યુવક સાથે થઈ હતી, ચેતન ખૂબ જ મોટી કંપનીમાં નોકરી કરતો હતો. તેમજ મોનિકાની નાની બહેન કોમલ ખૂબ જ ખરાબ ખરાબ મેસેજ કરવા લાગી હતી, એટલું જ નહીં પરંતુ તે ચેતનની સાથે સમય વીતાવવા પણ માંગતી હતી, ત્યારે જે તને આ વાતની જાણકારી મોનિકા સુધી પહોંચાડી ત્યારે મોનિકાની પણ આંખો ફાટેલી રહી ગઈ હતી કે તેની નાની બહેન તેના જીજાજી સાથે ખૂબ જ કાળી કરતુતો કરવાનો મોહ ધરાવી રહી હતી..

ત્યારે આ વાત વિશે પોતાની નાની બહેનને જ્યારે જણાવી ત્યારે કોમલે કહ્યું કે તે જીજાજીને ખૂબ જ પ્રેમ કરવા લાગી છે, તું મહેરબાની કરીને સગાઈ તોડી નાખ અને હું જીજાજી સાથે જ પરણીને લગ્ન કરવા ઈચ્છું છું. આ સમયે કોમલ ભાન ભૂલી ચૂકી હોય તેવી રીતે તે તેની મોટી બહેનને સલાહ શિખામણો આપવા લાગી હતી..

એક દિવસ તો તમામ હદો પાર કરીને પોતાના ખૂબ જ ખરાબ ફોટોગ્રાફ પોતાના જીજાજી ને મોકલી આપ્યા હતા અને આ ઘટના બનતાની સાથે ચેતન ખૂબ જ કંટાળી ગયો અને તેણે આ વાતની જાણ કરી સૌ કોઈ લોકોને કહી હતી અને ત્યારબાદ તેણે આ વેવિશાળને તોડી નાખવા માટે જણાવી દીધો હતો..

કારણ કે જે ઘરની દીકરીઓ આટલી નીચી હદ સુધી પહોંચી શકતી હોય તે ઘરની દીકરીને ક્યારેય પણ તે પોતાના ઘરે વહુ બનાવીને લાવવા માંગતો નથી તેવું જણાવીને તેને મોનિકા સાથે પણ લગ્નજીવન તોડી નાખ્યું હતું. આ વાતમાં બિચારી મોનિકાનો કોઈ પણ પ્રકારનો વાંક ન હોવાને કારણે પણ તેને સજા ભોગવવાનો વારો આવી ગયો હતો..

મોનિકા ખૂબ જ ઊંડા આઘાતમાં ચાલી ગઈ અને આ આ તેનાથી સહન ન થતા તેણે સવારના સમયે ઝેરી દવા પીઈને આપઘાત કરવાનું નક્કી કર્યું હતું, તે રસોડામાં ઝેરી દવા ઘટઘટાવા લાગી હતી, જ્યારે આ દ્રશ્યને મોનિકાની માતાએ જોઈ લીધું ત્યારે તે અને તરત જ બૂમો પાડીને મોનિકાને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવા માટે લઈ ગયા હતા..

જ્યાં સારવાર માટે પહોંચી જતાની સાથે જ મોનિકાનો જીવ બચી ગયો હતો, મોનિકા એવડું મોટું પગલું ભરી લીધો હતો કે સમગ્ર પરિવાર દોડતો થઈ ગયો હતો નાની બહેનની કાળી કરતુતને કારણે તેની મોટી બહેનનું વેવીશાળ તૂટી જવા પામી હતું, જેનો આઘાત મોટી બહેનથી સહન થયો નહીં..

અને તેણે આ મોટું પગલું ભરી લીધું હતું, પરંતુ સદનસીબે તેનો જીવ બચી ગયો છે. આપણે પણ આપણા જ નજીકના વ્યક્તિઓમાં અંદર અંદર આવા ઘણા બધા કિસ્સાઓ સાંભળતા હોઈએ છીએ કે, જેમાં પરિવારના જ કોઈ સભ્યને કારણે પરિવારના અન્ય સભ્યોને મોટી મુશ્કેલીઓ પડતી હોય છે. આ ઘટના એ સમાજના દરેક લોકોને ચોંકાવી દીધા છે..

લેખન સંપાદન : naukribix posts Team [તમે આ લેખ naukribix.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]