રાજકોટમાં 22 વર્ષના દીકરાના માતા-પિતાએ સુસાઈડ કરી લીધું… આખી ઘટના સાંભળીને રડી પડશો…
રાજકોટમાં બનેલી એક સુસાઇડની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં રાજકોટ શહેરના કુવાડવા રોડ પર મારુતિનગર બેમાં રહેતા શૈલેષભાઈ બાબુભાઈ ચૌહાણ નામના વ્યક્તિએ પોતાની પત્ની કિરણબેન સાથે ગઈકાલે ઘરમાં સુસાઇડ કરી લીધું હતું. આ ઘટના બનતા જ ભારે અફરાતફરી મચી ગઈ હતી. જાણવા મળી રહ્યું છે કે શૈલેષભાઈને કેન્સરનું ચોથું સ્ટેજ હતું. જેથી કેન્સરની … Read more