Titanic Sinks/ 111 વર્ષ પછી ટાઈટેનિકની 3D તસવીરો આવી સામે, કાટમાળ જોઈ તમે પણ કહેશો વાહ..!
Titanic ડૂબ્યાને 111 વર્ષ વીતી ગયા છે. પરંતુ હજુ પણ આ જહાજ ચર્ચામાં છે. 15 એપ્રિલ 1912ના રોજ આ જહાજ ઉત્તર એટલાન્ટિક મહાસાગરમાં ડૂબી ગયું હતું. તેના અવશેષો હજુ પણ દરિયામાં જોવા મળે છે. તેની ઘણી તસવીરો આજે પણ સોશિયલ મીડિયા પર ફરતી જોવા મળે છે. હવે આ જહાજની 3D તસવીરો બહાર પાડવામાં આવી છે. … Read more