ખેતરમાં રમતી અઢી વર્ષની દીકરી 300 ફૂટ ઊંડા બોરવેલમાં ખાબકી, માસુમ દીકરીની ચીખો સાંભળીને રૂવાંટા બેઠા થઈ જશે..!
નાના બાળકોનું તેમના માતા પિતા ખૂબ જ ધ્યાન રાખતા હોય છે. છતાં પણ અમુક વખતે જાણે અજાણ્યામાં નાના બાળકો રમત રમતમાં ખૂબ જ મોટી મુસીબત્તીનો ભોગ બની જતા હોય છે, શહેરી વિસ્તારમાં રમતા બાળકોને જીવનું જોખમ રહેતું નથી. પરંતુ ગામના અંતરિયાળ વિસ્તારોમાં રહેતા બાળકો માટે વન્યજીવોની સાથે સાથે અન્ય પણ ઘણી બધી બાબતોનું જોખમ રહેતું … Read more