કેનેડા માં ગુજરાતી પરીવાર ઊંડી ખીણમાં પડતા ભટ્ટ પરીવાર ની પરીણતા નુ કરુણ મોત થયુ… ઓમ શાંતિ
કાલે ગુજરાતી પરિવાર કેનેડા ફરવા જતા ત્યાં મોત થયું છે. આ પરિવારમાં ભટ્ટ પરણીતાનું મોત થયું છે. ઘણીવાર વિદેશમાં લોકો રહેતા સાથે એવી ઘણી ઘટના બનતી હોય છે. હાલમાં કેનેડા આવેલ નાયગ્રા ફોલસ સ્ટેટ પાર્કના નાયગ્રા જોર્જમાં પડી જવાના કારણે ગુજરાતી મહિલાનું મૃત્યુ થયું છે. આ ઘટનાને વધારે માહિતી જણાવીએ તો નામનો જીત ભટ્ટ વ્યક્તિ … Read more