કામવાળી રાખતા પહેલા 100 વાર વિચારજો… રાજકોટમાં વૃદ્ધાને બંધક બનાવી કામવાળીએ 15 લાખની લૂંટ ચલાવી
રાજકોટ: લોકો પોતાનું ઘર કામવાળીના ભરોસે મૂકી જતાં હોય છે. ત્યારે કામવાળી દ્વારા ચોરીના અનેક બનાવો સામે આવી ચૂક્યા છે. આ દરમિયાન વધુ એક ચોંકાવનારો કિસ્સો રાજકોટથી સામે આવ્યો છે. કામવાળીના ભરોસે રહેતા પહેલા ચેતવા જેવો કિસ્સો સામે આવતા સતત ચર્ચામાં છે. જેમાં રાજકોટના પોશ વિસ્તારમાં વૃદ્ધાને બંધક બનાવી અને સાગરીતો સાથે મળી 15 લાખની લૂંટ … Read more