અમેરિકાઃ દોઢ મહિનાનો માસૂમ રડવાનું બંધ નહોંતો કરતો, માએ દૂધની બોટલમાં દારુ ભરીને પીવડાવી દીધો!
માની મમતાની તોલે કોઈ ના આવે. બાળક રડતું હોય ત્યારે મા હાંફળી-ફાંફળી થઈ જાય છે અને બાળક શાંત ન થાય ત્યાં સુધી તેને છાતીએ લગાવીને વ્હાલ કરતી રહે છે. પરંતુ, અમેરિકામાં એક માએ પોતાના રડતા બાળકે શાંત રાખવા જે કાંડ કર્યો તે જાણીને બધા ચોંકી ગયા છે. જેને પણ આ ઘટના અંગે જાણ થાય છે, … Read more