પ્રેમ માટે કંઈ પણ! ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કરવા માટે યુવકે મિત્રના જ ઘરમાં કરી ચોરી, અહેવાલ વાંચી તમારું પણ માથું ભમી જશે
વડોદરાના ખટંબા ગામમાં રૂપિયા 1.71 લાખની ચોરીનો ભેદ ઉકેલી પોલીસે એક યુવાનની ધરપકડ કરી છે. તપાસમાં સામે આવ્યું કે, ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કરવા માટે પૈસા નહી હોવાથી ચોરી કરવાની જરૂર પડી હતી. ખટંબા ગામની સીમમાં કળશ વીલા સોસાયટીમાં રહેતા રાહુલ રમેશભાઇ સિધ્ધપુરાના માતા અને પિતા કુંભ મેળામાં હોય ત્યારે તેમના બંધ ઘરમાંથી ચોરી થઇ હોવાની … Read more