રાજકોટમાં ધ્રુજાવી નાખે તેવો કિસ્સો, મામૂલી વાતમાં પરણીત મહિલાએ ગળાફાંસો ખાઈ લીધો, પતિએ બાળકોને લઈને બસ એટલી વાત જ કરી હતી ત્યાં પત્નીએ જીવન ટૂંકાવી દીધું…

રાજ્યમાંથી ફરી એક વખત આપઘાત નો કિસ્સો સામે આવ્યો છે દિવસે ને દિવસે અવારનવાર કેટલાય કિસ્સાઓ આપઘાતના સામે આવતા હોય છે તે જાણીને સૌ કોઈ લોકો ધ્રુજી ઉઠતા હોય છે કિસ્સા જ એવા હોય છે એ જાણીને આપણે પણ ચોકી ઉઠતા હોઈએ છીએ, ક્યારેક વ્યક્તિની આર્થિક તંગીને કારણે તો ક્યારેક પરિવારના આંતરિક ઝઘડાને કારણે શારીરિક માનસિક ત્રાસને કારણે તો વ્યક્તિ ક્યારેક પ્રેમ પ્રકરણને કારણે આપઘાત કરી રહેતો હોય છે.

રાજકોટમાં ધ્રુજાવી નાખે તેવો કિસ્સો, મામૂલી વાતમાં પરણીત મહિલાએ ગળાફાંસો ખાઈ લીધો, પતિએ બાળકોને લઈને બસ એટલી વાત જ કરી હતી ત્યાં પત્નીએ જીવન ટૂંકાવી દીધું…

મિત્રો આજે આવી જ એક ઘટના સામે આવી છે જ્યાં વ્યક્તિએ સાસરિયાના મેણા ટોળા ને લઈને કંટાળી જઈને મહિલાએ આપઘાત કરી નાખતા અત્યારે સમગ્ર ઘટના ચારે તરફ ચકચાર થઈ છે.

ક્યારેક એવી ઘટના બનતી હોય છે કે જ્યાં વ્યક્તિ નાની નાની બાબતનું ખોટું લગાડી બેસતો હોય છે અને વ્યક્તિ આપઘાત કરી નાખતો હોય છે ત્યારે આજે પણ એક આવી જ ઘટના સામે આવી છે રાજકોટના રેલનગરમાંથી આ આપઘાતની ઘટના અત્યારે પ્રકાશ્વા માં આવી છે.

રાજકોટના રેલ નગરમાં વિસ્તારમાં મહર્ષિ દયાવાન સરસ્વતી ટાઉનશિપમાં રહેતા એવા રસીલાબેન નરેશભાઈ કેવડિયા જેમની ઉંમર ૩૨ વર્ષની છે તે ગત સાંજે ખાઈને જીવન ટૂંકાવી દીધું હતું ખાઈ લેતા બેભાન હાલતમાં તેમને તાત્કાલિક ધોરણે સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં તબીબોય ચેકઅપ કર્યા બાદ મહિલાને મૃત જાહેર કરી હતી જેના કારણે પરિવારમાં ચારેય તરફ શોકનો માહોલ છવાઈ ગયો હતો.

આ સમગ્ર બનાવવાની જાણ હોસ્પિટલ ચોકીના સ્ટાફે કરતા પ્રધુમન નગર પોલીસ સ્ટેશન અને કરતા પોલીસે જરૂરી કાર્યવાહી ચાલુ કરી દીધી હતી જેમ સાંજે પરિણીત મહિલાએ પોતાના પતિને ફોન કર્યો હતો અને જણાવ્યું હતું કે જમવામાં શું બનાવું તેમ પૂછતા યુવકે કહ્યું હતું જે ભાવે તે બનાવો તમે કહેતા તેણે ફોન કટ કરી નાખ્યો હતો અને બાદમાં ફરી એક વખત જોરદાર તેમણે રિસીવ કર્યો ન હતો.

અને બાદમાં દીકરીને શાળાએથી આવી ત્યારે દરવાજો ઇન્ટરલોક બંધ હોય તેમ મને જાણ થતાં જ મેં ઘરે પહોંચી બીજી ચાવીથી તાળું ખોલીને જોયું તો પત્ની લટકતી જોવા મળી.

પરંતુ નીચે ઉતરી અને હોસ્પિટલ ખસેડવામાં આવી જ્યાં ફરજ બજાવતા ડોક્ટરોએ પત્નીને મૃત જાહેર કરી હતી મિત્રો તમને જણાવી દે તો 32 વર્ષીય રસીલા બહેનના પ્રથમ લગ્ન જ્યાં થયા હતા તેની સાથે છુટાછેડા થઈ ગયા હતા અને બાદમાં બીજા લગ્ન કર્યા હતા.

સંતાનમાં મહિલાને એક આઠ વર્ષની દીકરી હતી માવતર દૂધની ડેરી પાસે રહે છે 10 મહિના પહેલા જ તેણે નરેશભાઈ કેડીયા સાથે બીજા લગ્ન થયા હતા નરેશભાઈ ના પ્રથમ પત્ની શીતલબેન નું કોરોનામાં અવસાન થતાં તેને આગલા ઘરના દીકરી દીકરીઓ અત્યારે છે જાણવા મળતી માહિતી મુજબ નરેશભાઈ ને જ્વેલર્સ ની દુકાનમાં કામ કરે છે.