માતા-પિતા એકના એક દીકરાની બંને કિડની ફેલ થઈ જતા દીકરાને કબરાઉ ધામ માં મોગલના ચરણે લાવ્યા, દીકરાનો હાથ પકડીને મણીધર બાપુએ કંઈક એવું કહ્યું કે…
માં મોગલ ના પરચા તો અપરંપાર છે. જો સાચા દિલથી માં મોગલને માંડવામાં આવે તો માં મોગલ પોતાના ભક્તોને ક્યારેય દુઃખો કરતી નથી. ખાલી માં મોગલનું નામ લેવાથી ભક્તોના તમામ…