પટેલ પરિવારનો એકનો એક લાડકવાયો દીકરો દુનિયા છોડીને ચાલ્યો ગયો..! હોસ્ટેલના ધાબા પર 13 વર્ષના દીકરા સાથે કંઈક એવું બન્યું કે… સાંભળીને હૈયુ ધ્રુજી ઉઠશે…
એક દુઃખદ ઘટના સામે આવી રહી છે. રંગીલા રાજકોટ નજીક મોટા રામપર ગામમાં આવેલ શ્રી જ્ઞાન વિદ્યાલય ગુરુકુલની હોસ્ટેલમાં રહેતા અને ધોરણ-8માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થી સાથે કંઈક એવી ઘટના…