બાઈક લઈને ઘરે જતા ભાઈ-બહેનને ટ્રક ચાલકે કચડી નાખ્યા, બંનેનું દર્દનાક મોત… એક સાથે ભાઈ બહેનની અર્થી ઉઠતા આખું ગામ હિબકે ચડ્યું…
છેલ્લા ઘણા સમયથી સમગ્ર દેશભરમાં અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે હાલમાં બનેલી એક ભયંકર અકસ્માતની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં ટ્રક ચાલકની બેદરકારીના કારણે બાઇક…