BIG BREAKING બિપોર્જય વાવાઝોડાને લઈ ગુજરાત પર વધ્યો ખતરો, રાજ્યના આ સ્થળો પર ખતરો
અમદાવાદ: ગુજરાત પરથી વાવાઝોડાનું સંકટ સતત વધી રહ્યું છે. વાવાઝોડાએ ફરી દિશા બદલી છે. પાકિસ્તાન તરફ ફંટાયેલુ વાવાઝોડું હવે ગુજરાત તરફ આગલ વધી રહ્યું છે. હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ અનુસાર,…