વિદેશમાં દીકરી આપતા પહેલા ચેતી જજો..! જુઓ વીડિયોમાં કેવી રીતે પતિ બેહરહેમીથી દીકરીને માર મારતો હતો…પત્ની કંટાળીને મોતને ભેટી
આપણા દેશમાં છેલ્લા ઘણા સમયથી મહિલા પરના શોષણના કિસ્સાઓ સતત વધી રહ્યા છે આજના સમયમાં મહિલા પૂરી રીતે સુરક્ષિત પોતાને મહેસુસ કરતી નથી તો ઘણા પરિવારજનો પોતાની દીકરીને સુરક્ષિત રાખવા માટે વિદેશના દીકરાઓ સાથે લગ્ન કરાવતા હોય છે. જેથી કરીને પોતાની દીકરી સુરક્ષિત રહી શકે પરંતુ ઘણીવાર વિદેશમાં પણ દીકરીઓ અને અત્યાચારનો સામનો કરતી હોય … Read more