સુરતની 24 વર્ષીય યુવતી કે જેને ૩ વર્ષનો પુત્ર છે,તે યુવતીએ અંગોનું દાન કરીને ચાર વ્યક્તિઓને નવજીવન આપ્યું.
સુરત(surat): સુરત શહેર હવે ઓર્ગન ડોનર સિટી તરીકે ખ્યાતિ પામ્યું છે. આ કડીમાં વધુ એક અંગદાનનો ઉમેરો થયો છે. સુરત શહેરના ગોડાદરામાં રહેતા 24 વર્ષીય પ્રિતીબેન શુકલાને 3 જૂને બપોરે 1.42 વાગે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાં ચારેક દિવસની સારવાર બાદ 7મી જૂને રાતે 2 વાગ્યે ન્યૂરોસર્જન ડો.પરેશ ઝાંઝમેરા તથા ન્યૂરોસર્જન ડો. કેયુર … Read more