કરોડોના મલિક હોવા છતાં જરાક પણ ઘમંડ નહીં… આને કહેવાય અસલી ગુજરાતી । મુકેશ અંબાણીએ જય શ્રી કૃષ્ણ કહીને પોતાના હાથેથી બાળકોને પીરસ્યું ભોજન – જુઓ વિડીયો
હવે ટૂંક જ સમયમાં અંબાણી પરિવારના ઘરે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ લગ્નના પવિત્ર બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. આ કપલના પ્રિ વેડિંગ ફંક્શન ગુજરાતના જામનગર શહેરમાં થવા જઈ રહ્યા…