વિરાટ-અનુષ્કા ભારત છોડી લંડનમાં કેમ રહે છે? માધુરી દીક્ષિતના પતિએ કર્યો ખુલાસો
વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા વર્ષ 2024થી લંડન સ્થાયી થયા છે. આ બંનેનું કરિયર અત્યારે પણ પિક ઉપર છે છતાં તેમને આ નિર્ણય લીધો હતો. જેથી ફેન્સ તેમના આ ડીશીજન પર સવાલ કરી રહ્યા હતા. પણ હવે તે વાતનું રહસ્ય પણ ખૂલ્યું છે. અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી લંડનમાં સ્થાયી થયા તે ઘણા સમયથી ચર્ચાનો … Read more