BREAKING: એક્ટર અને ડિરેક્ટર મનોજ ભારતીરાજનું હાર્ટ એટેકના કારણે થયું અવસાન, 48 વર્ષની ઉંમરે દુનિયા કહ્યું અલવિદા
તમિલ સિનેમા પ્રખ્યાત ડિરેક્ટર ભારતીરાજાના પુત્ર અને અભિનેતા મનોજ ભારતીરાજાનું મંગળવારે અવસાન થયું હતું. તેમના મૃત્યુનું કારણ હાર્ટ એટેક હોવાનું કહેવાય છે. મનોજ 48 વર્ષનો હતો. તેમના ‘એક્સ’ પોસ્ટમાં નદીગર સંગમ (એસોસિએશન ઓફ ધ એક્ટર્સ) એ આ દુ ખદ સમાચારની પુષ્ટિ કરી અને લખ્યું, “ડિરેક્ટર ભારતીરાજાના પુત્ર મનોજ ભારતીરાજાનું હાર્ટ એટેકથી મૃત્યુ પામ્યા.”મનોજે તમિલ સિનેમામાં … Read more