કરિશ્મા કપૂરના પૂર્વ પતિ સંજય કપૂર અવસાન, પોલો રમતા બની ઘટના, કરીના કપૂર પતિ સૈફ સાથે બહેનના ઘરે પહોંચી
કરિશ્મા કપૂર વર્ષ 2003 માં ઉદ્યોગપતિ સંજય કપૂર સાથે લગ્ન કર્યા હતા. પરંતુ લગ્નના થોડા વર્ષો પછી, તેમના સંબંધોમાં ખટાશ આવી ગઈ. પછી 2016 માં તેમના છૂટાછેડા થઈ ગયા. કરિશ્મા કપૂર સાથે છૂટાછેડા લીધા પછી, સંજયે પ્રિયા સચદેવ સાથે લગ્ન કર્યા. કરિશ્મા કપૂર અને સંજયને બે બાળકો છે, પુત્રી સમાયરા અને પુત્ર કિયાન. કરિશ્મા કપૂર … Read more