દીકરો પરીક્ષામાં સારા માર્ક થી પાસ થઈ જાય તે માટે આ દંપતીએ માં મોગલ ની માનતા રાખી, પછી જે ચમત્કાર થયો…

માતાજી મોગલ ના પરચા તો અપરંપાર છે, અને માતાજી મોગલ ના દર્શન માત્રથી ભક્તોનું જીવન ધન્ય ધન્ય થઈ જાય છે. અને એટલું જ નહીં પરંતુ માતાજી મોગલ ની કૃપાથી ઘણા લોકોની મનોકામનાઓ પણ પૂર્ણ થાય છે. માતાજી મોગલ અઢારે વરણના માં કહેવાય છે, એટલું જ નહીં પરંતુ કહેવાય છે કે માતાજી મોગલ ક્યારેય પોતાના ભક્તોને દુઃખી જોઈ શકતા નથી. તેથી જ ભક્તો પણ માતાજી પર આસ્થા અને શ્રદ્ધા રાખે છે,

દીકરો પરીક્ષામાં સારા માર્ક થી પાસ થઈ જાય તે માટે આ દંપતીએ માં મોગલ ની માનતા રાખી, પછી જે ચમત્કાર થયો…

અને માતાજી મોગલ ની માનતા માને છે. ભક્તો દૂર દૂરથી માતાજીના દર્શન કરવા આવે છે. આજે આપણે માતાજી મોગલ ને પરચા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જે વિશે સાંભળી તમને પણ માતાજી પ્રત્યે વિશ્વાસ બંધાઈ જશે.

એક મહિલા પોતાના દીકરાની માનતા પૂરી કરવા માટે આવી હતી. મહિલાએ મણિધર બાપુને 5100 રૂપિયા આપ્યા અને કહ્યું કે મા મોગલ મારા દીકરાને પાસ કરી દીધો, તો મણીધર બાપુએ કહ્યું કે શેની માનતા હતી.

તો મહિલાએ જણાવ્યું કે, તેમની માનતા માની હતી કે તેમના દીકરાને જો નીટમાં 600 થી વધારે માર્ક્સ આવે તો કબરાઉ આવીને 5,000 સો રૂપિયા ચઢાવશે. તો મહિલાના દીકરાએ નીટની પરીક્ષામાં 600થી ઉપર માર્ક આવ્યા અને હવે તેને કોઈપણ સારી મેડિકલ કોલેજમાં એડમિશન મળી જશે.

તેમના દીકરાનું ડોક્ટર બનવાનું સપનું પૂર્ણ થઇ જશે. મા મોગલ એ તમારી માનતા પૂરી કરતાં આખો પરિવાર ખુબ ખુશ થઈ ગયો હતો અને આખો પરિવાર પોતાની માનતા પૂર્ણ કરવા માટે અહીં આવી પહોંચ્યો હતો. તો મણીધર બાપુએ કહ્યું કે, આ કોઈ ચમત્કાર નથી.

દીકરાની મહેનત અને મા મોગલ પરનો વિશ્વાસ પરથી આ કામ પૂર્ણ થયું છે. મા મોગલ તો દયાળુ છે, તેમની પાસે માંગતા બધું જ મળે છે. ખાલી મા મોગલ પર વિશ્વાસ રાખો મા મોગલ બધું જ સારું કરી દેશે. દીકરાની માનતા પૂરી કરવા માટે આવી હતી.

માતાજી મોગલ ના પરચા તો અપરંપાર છે, અને માતાજી મોગલ ના દર્શન માત્રથી ભક્તોનું જીવન ધન્ય ધન્ય થઈ જાય છે. અને એટલું જ નહીં પરંતુ માતાજી મોગલ ની કૃપાથી ઘણા લોકોની મનોકામનાઓ પણ પૂર્ણ થાય છે. માતાજી મોગલ અઢારે વરણના માં કહેવાય છે, એટલું જ નહીં પરંતુ કહેવાય છે કે માતાજી મોગલ ક્યારેય પોતાના ભક્તોને દુઃખી જોઈ શકતા નથી. તેથી જ ભક્તો પણ માતાજી પર આસ્થા અને શ્રદ્ધા રાખે છે.