ગાંધીનગરમાં પિતાએ પોતાના દીકરા-દીકરી સાથે નર્મદા કેનાલમાં કૂદીને સુસાઈડ કરી લીધું… સુસાઇડ નોટમાં એવું લખ્યું કે સાંભળીને આંખોમાં આંસુ આવી જશે…
દરરોજ ઘણી અવારનવાર ઘટનાઓ બનતી હોય છે. ત્યારે ગાંધીનગરના દેહગામમાં બનેલી ઘટના સાંભળીને હૈયુ ધ્રુજી ઉઠશે. આ ઘટનામાં એક પિતાએ પોતાના બે બાળકો સાથે કેનાલમાં કૂદીને સુસાઇડ કરી લીધું છે. આવું કરવા પાછળનું કારણ જાણીને ચોકી ઉઠશો. પત્ની અને સાસરિયાઓના ત્રાસથી કંટાળીને વ્યક્તિએ પોતાના બે સંતાનો સાથે કેનાલમાં મોતની છલાંગ લગાવી હતી. ત્રણેયના મૃતદેહને કેનાલ … Read more