સુખી લગ્નજીવન વિતાવવા માટે પતિ અને પત્ની બંનેની દરેક વાતમાં સારી સમજણ હોવી ખૂબ જ જરૂરી છે, જો બંનેમાં જીવમાં જીવ મળી ગયો હોય તો તેમનું લગ્ન જીવન ખૂબ જ સુખમય રીતે પસાર થતું હોય છે. પરંતુ જો બંનેમાંથી કોઈ એક વ્યક્તિ પોતાની આદતોને ન છોડે અને પોતાની વાત ઉપર અડગ રહેતો આવું લગ્નજીવન હંમેશાં એકને એક દિવસે તૂટી જવા પામતું હોય છે..
હાલ એક લગ્નજીવન ખૂબ જ ખરાબ રીતે તૂટી જવા પામ્યો છે, એક ખાનગી કંપનીમાં નોકરી કરતા યુવકના લગ્ન આજથી ત્રણ વર્ષ પહેલા સુમિતિ નામની યુવતી સાથે થયા હતા. સુમિતિ અને તેનો પતિ રોહિત બંને રાજી ખુશીથી જીવન જીવતા હતા, સુમિતિનો સ્વભાવ ખૂબ જ મોકળાશ ભર્યું જીવન જીવવાનો હતો..
તે અવારનવાર રોહિત પાસેથી રૂપિયા લઇ મન ફાવે તેટલા રૂપિયાની શોપિંગ કરી નાખતી હતી, રોહિત વારંવાર તેની પત્નીને જણાવતો કે આપણે આપણી પરિસ્થિતિ મુજબ જીવન જીવવું જોઈ અને પરિસ્થિતિ મુજબ ખર્ચ કરવા જોઈએ. પરંતુ આ વાત ક્યારેય પણ સુમિતિએ મનમાં ઉતારી નહીં અને અઢળક રૂપિયાનો ખર્ચો કરી નાખતી..
અમુક અમુક વખત તો તે ઘરેથી ગાયબ થયા બાદ ત્રણ ચાર દિવસે ઘરે પરત આવતી હતી, આવા સમયે જ્યારે રોહિત તેને પૂછતો કે, તું આટલા સમય સુધી ક્યાં હતી. ત્યારે સુમિતિ તેને કોઈપણ પ્રકારનો જવાબ આપવાનું ટાળીને તેની સાથે લડાઈ ઝઘડો કરવા લાગતી હતી. આ વાતને લઈ રોહિતના માતા-પિતા પણ ખૂબ જ મોટી મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા..
પરિવારના દરેક સભ્યો કોઈને કોઈ કામ ધંધો કરીને પૈસા કમાતા અને બીજી બાજુ સુમિતિ મન ફાવે એટલા રૂપિયાની ખરીદી કરીને તમામ રૂપિયા ઉડાડી નાખતી હતી. આ વાતને લઈ પરિવારમાં લડાઈ ઝઘડો પણ ઉભો થઈ ગયો હતો અને ત્યારબાદ થી સુમિતિ ઘરેથી નીકળી પડી હતી અને ત્રણ દિવસ સુધી તે ઘરે પરત ન આવતા પરિવારજનો તેની શોધખોળ શરૂ કરી ત્યારે તેને ખબર પડી કે..
હકીકતમાં તેમના લગ્ન થયા એ પહેલા સુમિતિ અન્ય એક યુવક સાથે પ્રેમ સંબંધમાં જોડાયેલી હતી અને હાલ સુમિતિ તેની સાથે રહેવા લાગી છે, લફરાળી પત્નીની આવી કરતુતોથી કંટાળી જઈ રોહિત સુમિતિના માતા-પિતાને પણ જણાવી દીધું કે, તમારી દીકરીએ પરિવારજનોને ચુનો ચોપડીને તેમના વર્ષોની મહેનતની કમાણીથી ભેગી કરેલી તમામ સંપત્તિ હડપીને જતી રહી છે..
બિચારા પરિવારજનોની વેદના જાણીને તેના અન્ય સગા સંબંધીઓ અને આસપાસમાં વિસ્તારમાં રહેતા પડોશીઓ પણ રોઈ પડ્યા હતા. રોહિતની માતા અને તેના પિતા તો દુઃખની આ ઘડીને સહન કરી શક્યા નહીં, તેવો દિવસ રાહત તનતોડ મહેનત કરીને તૂટી ગયા અને જે રૂપિયા એકત્ર કર્યા હતા એ તમામ રૂપિયાના સોના ચાંદીના ઘરેણા અને રોકડ રૂપિયા લઈને સુમિતિ ઘરેથી ગાયબ થઈ ચૂકી હતી..
અને હવે તે તેના અન્ય પ્રેમી સાથે જીવન જીવવા લાગી હતી, આ ઘટનાને લઇ રોહિતના માતા-પિતા કહેવા લાગ્યા કે, સુમિતિએ સમાજના લોકો સામે તેમની ઇજ્જતને સાવ પાણીમાં ફેરવી નાખી હતી. હાલ દરેક લોકો તેની સારી મોળી વાતો કરી રહ્યા છે..