ઘોર કળયુગ..! સુરતમાં પિતાએ પોતાની સગી દીકરીને છરી વડે 17 ધા મારીને જીવ લઈ લીધો, રાત્રે સુવાની બાબતમાં ઝઘડો થતા કપાતર બાપ હેવાન બન્યો…
સુરત જિલ્લાના કડોદરા ખાતે તાજેતરમાં એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે, જેણે સમાજમાં શોક વેવ્યો છે. દુ:ખદ વાત એ છે કે રામાનુજ શાહુ નામના પિતાએ ગુસ્સામાં પોતાની જ દીકરીનો જીવ…