કાલે ગુજરાતી પરિવાર કેનેડા ફરવા જતા ત્યાં મોત થયું છે. આ પરિવારમાં ભટ્ટ પરણીતાનું મોત થયું છે. ઘણીવાર વિદેશમાં લોકો રહેતા સાથે એવી ઘણી ઘટના બનતી હોય છે. હાલમાં કેનેડા આવેલ નાયગ્રા ફોલસ સ્ટેટ પાર્કના નાયગ્રા જોર્જમાં પડી જવાના કારણે ગુજરાતી મહિલાનું મૃત્યુ થયું છે.
આ ઘટનાને વધારે માહિતી જણાવીએ તો નામનો જીત ભટ્ટ વ્યક્તિ છેલ્લા ઘણા વર્ષોથી પોતાની પત્ની નેહા ભટ્ટ અને પાંચ વર્ષનો દીકરો રુદ્રાન્શસાથે અમેરિકામાં રહે છે. એક સમયે દરમિયાન જીતભાઈ અને તેની ધર્મ પત્ની અને તેનો પાંચ વર્ષનો દીકરો કેનેડામાં આવેલા નાયગ્રા ફોલ્સ ફરવા ગયા હતા.
કેનેડામાં ફરવા ગયા ત્યાંના સ્થળ પર નેહાબેન નો અચાનક જ પગ લપસી ગયો ને આંખો પરિવાર ખાડીમાં પડી ગયા. આ ઘટનાને લીધે બેન ઘટના સ્થળે મોત થયું હતું.
ત્યાંના સ્થાનિક મળતી માહિતી અનુસાર આ દુર્ઘટના ની અંદર જીતુભાઈ અને તેમના પાંચ વર્ષ નો દીકરો બંનેને બચાવી લેવામાં આવ્યા હતા અને તેને ઘટના સ્થળ ઉપર ખૂબ ગંભીર ઈજા થઈ હતી.
જ્યારે આ ઘટનાને વધારે માહિતી જણાવીએ તો આ ઘટના ૧૩ ફેબ્રુઆરીના દિવસે થઈ હતી. જ્યારે હાલ જીતુભાઈ અને તેનો દીકરો બંને હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.
તેની પોલીસની એ જણાવ્યું કે આ ઘટનામાં તેઓ મહિલાને બચાવી શક્યા નહીં. જ્યારે પોલીસ દ્વારા તે ખાડીમાંથી મહિલાની મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો .ત્યાર પછી તેને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યો હતો.
જ્યારે આ ઘટનાને લઈ વધારે માહિતી પોલસને મળી નથી. ઘટનાનો બનાવ બન્યો છે તે સ્થળ ખૂબ જ બરફીલો છે. જેના કારણે પરિવારને બચાવવા માટે કામગીરી ખૂબ મુશ્કેલી પડી હતી.
તેને પોલીસે ગંભીર પરિસ્થિતિમાંથી તેને બાળક અને તેની માતા સુધી પહોંચ્યા હતા. તે સમય દરમિયાન બાળકનો અજીવ બચાવી લેવામાં આવ્યો હતો પણ તેને માતાનો જે જીવ ના બચાવી શકિયા નહીં.